આ વાર્તામાં ધર્મદેવ પોતાના પુત્રની બુદ્ધિ અને શીખવાની તલપણાનું મૂલાંકન કરવા માટે એક વિશિષ્ટ પરીક્ષા લે છે. તેણે ત્રણ વસ્તુઓ મૂકીને પુત્રની પસંદગી જોઈ અને પુત્રનો જવાબ શૈક્ષણિક સમજદારી દર્શાવે છે.
એક વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયું. તેમણે ભક્તિમાતા પાસે બાજોઠ મંગાવ્યો. બાજોઠ પર રેશમી વસ્ત્ર પાથર્યું.
પછી તે બાજોઠ પર એક સોનામહોર, એક પુસ્તક અને એક નાની તલવાર મૂકી.
આ ત્રણ વસ્તુઓ મૂકીને જોવા લાગ્યા કે પ્રભુ કઈ વસ્તુ ઉપાડે છે ? તરત જ પારણામાંથી ઊતરીને પ્રભુ બાજોઠ પાસે આવ્યા અને પુસ્તક હાથમાં ઉપાડી લીધું. આ જોઈને ધર્મપિતા અને ભક્તિમાતાને ખાતરી થઈ કે ચોક્કસ આ પુત્ર ભણીગણીને વિદ્વાન થશે.
8 study modes available based on your content