jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

1 of 12

ગુરુ વચને ચૂરે ચુરા‌

Original
4 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

એક વાર યોગીજી મહારાજ ગોંડલમાં હતા. તે દરમ્યાન ઉકરડો સાફ કરવાની સેવાનું કાર્ય ચાલુ હતું. આ સેવામાં યોગીબાપાએ સંતોને જોડ્યા. સંતો બધા ટોપલાં ભરી-ભરી ઉકરડો ખટારામાં ઠાલવતા હતા. એવામાં યોગીબાપાએ મહંતસ્વામી મહારાજને યાદ કર્યા કે, ‘મહંતસ્વામી ક્યાં છે?’ કોઈએ કહ્યું, “એમને અત્યારે ૧૦૩ ડિગ્રી તાવ છે. એટલે આરામમાં છે.” યોગીબાપા કહે, “બોલાવો એમને. સેવા કરશે તો મટી જશે.”

ત્યાં ઉપસ્થિત કેટલાકને મનમાં થયું કે 'આવા સખત તાવમાં પણ યોગીબાપા કેમ સેવામાં બોલાવે છે? અને સેવા કરવાથી કાંઈ તાવ થોડો મટતો હશે!' પરંતુ આવા કોઈ વિચારો કર્યા વગર મહંતસ્વામી મહારાજ યોગીબાપાનો સંદેશો સાંભળી કથળતા શરીરે ઉકરડો ઉથાપવાની સેવામાં જોડાઈ ગયા અને બે કલાક સુધી સેવા કરી! ઉકરડો ઉથાપવા જેવી સેવા તો સાજા-સમા શરીરેય ન ગમે, ત્યારે આટલા તાવ-તૂટતા શરીરે આ સેવા મહંતસ્વામી મહારાજે કેવી રીતે કરી હશે!

આ પ્રસંગની સ્મૃતિ કરતાં એક વખત મહંતસ્વામી મહારાજે કહ્યું હતું: “યોગીબાપાએ કહ્યું હતું કે ‘સેવા કરવાથી તાવ મટી જશે’, છતાં તાવ તો મટ્યો જ નહિ! પણ તે સેવા યાદ રહી ગઈ.” મહંતસ્વામી મહારાજને યોગીબાપા પ્રત્યે શંકા પણ ઉદ્ભવી નથી કે 'બાપાએ કહ્યું હતું છતાં તાવ તો મટ્યો નહીં.' તેઓને કેવળ યોગીબાપાના રાજીપા સામી દૃષ્ટિ હતી.

આ રીતે ગુરુના એક વચને મહંતસ્વામી મહારાજે દેહના ચૂરેચૂરા બોલાવી દીધા છે. ગુરુને રાજી કરવાની આવી તત્પરતા જ્યારે આવે ત્યારે જ આપણા ઉપર તેઓની દૃષ્ટિ થાય છે અને આપણામાં તે દૃષ્ટિ ઝીલવાની ખરી પાત્રતા આવે છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics