jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

માંગો માંગો ભગતજી...અનુવૃત્તિ એ જ ભક્તિ‘ગુણાતીત ઉપર મારો દેહ કુરબાન છે’અડસઠ તીરથઅક્ષરની મોરલી વગાડી

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

12 views

Content

4 of 5

અડસઠ તીરથ

Original
1 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

જૂનાગઢમાં અન્નકૂટના ઉત્સવ પછી રસોઈના બધાં એંઠા વાસણો પ્રાગજી ભક્ત ઊટકતા હતા. તે એંઠવાડનું બધું પાણી ચોકડીની બાજુમાં એક મોટી કૂંડીમાં ભેગું થતું હતું. એટલામાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં કૂંડી પાસે આવીને ઊભા રહ્યા. કૂંડીમાં પડતા એંઠવાડના પાણીનો સ્વામીના ચરણને સ્પર્શ થતો હતો. સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું, “અલ્યા પ્રાગજી! અડસઠ તીરથ ક્યાં હશે?”

ભગતજી સ્વામીના આ પ્રશ્નનો મર્મ સમજી ગયા. તેમણે જોયું કે સ્વામીના ચરણના સ્પર્શવાળું પાણી કૂંડીમાં પડે છે. ‘અડસઠ તીરથ મારા સંતને ચરણે...’ એ પ્રતીતિ સાથે ભગતજીએ તરત જ એંઠવાડની કૂંડીમાં ઝંપલાવ્યું. એંઠવાડના પાણીને પોતાના શરીર ઉપર નાખી-નાખીને આનંદથી નહાવા લાગ્યા!

અન્ય સૌ કોઈ તો પ્રાગજીની આ લીલાને આશ્ચર્યવત્ નિહાળી રહ્યા. કેટલાકે કહ્યું, “પ્રાગજી તો ગોબરો છે, ગંદો છે. એંઠવાડનુંય ભાન નથી.”

સત્પુરુષના મહિમાથી અજાણ આવા અજ્ઞાની લોકોને જોઈ સ્વામી હસવા લાગ્યા અને કહ્યું, “સાચો મહિમા જ્યારે જીવમાં ઊતર્યો હોય ત્યારે જ આમ થાય.” પછી પ્રાગજી ભગતને કહ્યું, “પ્રાગજી! હવે બસ થયું. ચોખ્ખા પાણીથી નાહી લે. આવો અવસર ફરી મળે એવો નથી, તે તેં લઈ લીધો.”

આવી હતી ભગતજી મહારાજની મહિમાદૃષ્ટિ! જ્યારે આવી મહિમાદૃષ્ટિ સત્પુરુષની પ્રત્યેક ક્રિયામાં હોય ત્યારે ઇન્દ્રિયો-અંત:કરણના આવરણ ભેદાઈ જાય છે અને એક સત્પુરુષ સિવાય બીજું કાંઈ રહેતું નથી. સત્પુરુષનો આવો અપાર મહિમા સમજવાથી જ તેમના વિષે આપણી પ્રીતિ વધતી જાય છે. (વચનામૃત વરતાલ ૧૧)
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics